G - Gentle U - Understanding J - Jolly A - Adorable R - Royal A - Aggresive T - Tough I - Intelligent This much quality only 1 Indian people have : Yes, its GUJARATIs.
મમ્મી: તુ હૈર કટીંગ કેમ નથી કરવતો? છોકરો: આ ફૈશન છે. મમ્મી: તારી મોટી બહેન ને જોવા મહેમાન આવ્યા હતા. મહેમાન નો ફોન આવ્યો કે નાની છોકરી અમને ગમી ગઇ છે.